રાજકોટ શહેર માધાપર ચોકડીએ ધોરણ.૧૨ ના વિદ્યાર્થીને ઇન્ડિયન ઓઇલનાં ટેન્કરે ઠોકરે ચડાવતા ઘટનાસ્થળે જ તરુણનું મોત નીપજ્યું

રાજકોટ, રાજકોટ શહેરની માધાપર ચોકડીએ આવેલ વિનાયક વાટિકામાં રહેતા અને ધોરણ.૧૨ માં અભ્યાસ કરતા દર્શન રાજેશભાઈ પરમાર નામનો ૧૭ વર્ષીય તરુણ તેના પિતા રાજેશભાઈ પરમારને નોકરી ઉપર જવાનું હોય જેથી GJ.03.DL ૯૭૮૭ નંબરનું એક્ટિવા લઈને તેના પિતાને મુકવા જતો હતો. માધાપર ચોકડીથી જામનમગર રોડ તરફ જતી વખતે નજીકમાં જ આવેલ પેટ્રોલ પમ્પ ઉપરથી નીકળેલા ઇન્ડિયન ઓઈલના ટેન્કર ચાલકે ટેન્કર પુરપાટ ઝડપે ચલાવી આ પિતા-પુત્રને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અને પિતા-પુત્ર ફંગોળાઈ ગયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા દર્શનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઇ … Continue reading રાજકોટ શહેર માધાપર ચોકડીએ ધોરણ.૧૨ ના વિદ્યાર્થીને ઇન્ડિયન ઓઇલનાં ટેન્કરે ઠોકરે ચડાવતા ઘટનાસ્થળે જ તરુણનું મોત નીપજ્યું